Uncategorized

તા:- ૦૮/૦૯/૨૦૨૦ મંગળવાર ના રોજ અમદાવાદ શહેર ના રામોલ વિસ્તાર માં રામોલ પોલીસ સ્ટેશન માં

તા:- ૦૮/૦૯/૨૦૨૦ મંગળવાર ના રોજ અમદાવાદ શહેર ના રામોલ વિસ્તાર માં રામોલ પોલીસ સ્ટેશન માં વનમહોત્સવ નિમિતે વૃક્ષા રોપણ નું આયોજન તથા *” વૃક્ષો વાવો સમૃદ્ધિ લાવો* & *ગુજરાતના પર્યાવરણમાં જંગલોનું મહત્વ”* વિશેની વિસ્તૃત માર્ગદર્શન આપવા માં આવ્યું.
જેમાં રામોલ પોલીસ સ્ટેશન ” આઇ વિભાગ ” ના ( P.I ) શ્રી જે.બી. બુવલ સાહેબ , ( ASI ) શ્રી કમાભાઈ , ( HC ) શ્રી વિષ્ણુભાઇ , ( HC ) શ્રી કરસન ભાઈ અને પોલીસ સ્ટેશન નો સ્ટાફ , શ્રીનિધિ સેવા ટ્રસ્ટ અને પોલીસ સમન્વય અમદા…ના પ્રમુખ..( શ્રીજય🔱માડી ) પંકજ બી પંચાલ, બિંદુ બેન , રશ્મિબા,સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા, અને Equitas Small Finance Bank ના ( CSR ) Asst. Manager Mr. Milan Vaghela સાથે રહીને પોગ્રામ નુ આયોજન કરવામાં આવ્યું. …

IMG-20200909-WA0044-2.jpg IMG-20200909-WA0043-1.jpg IMG-20200909-WA0042-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *