દામનગરમાં અન-લોકડાઉન નાં નિયમોનું પાલન કરી કરાઈ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઊજવણી. અષાઢ સુદ પુનમ ઍટલે ગુરુ પૂર્ણિમા નું વિશેષ મહત્વ હોય છે.ગુરુ એટલે શક્તિનું સાચું મહત્વ સમજાવી યોગ્ય દિશા બતાવનાર વ્યક્તિનું આજના દિવસે તેઓને માનનાર લોકો પુજન કરતા હોય છે.દામનગરમાં ઠૉન્ડાવાળા શ્રી દયારામ બાપા પ્રેરિત શ્રી સીતારામ આશ્રમમાં મર્યાદિત સંખ્યામાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.તસ્વીર-અહેવાલ અતુલ શુકલ દામનગર.




