દેવભૂમિ દ્વારકામાં હમીરભાઇ ચાનપા ના લાડકવાયા દીકરા જન્મ દિવશ હાર્દિક શુભકામના
ચાનપા વિપુલ હમીરભાઈ
રાષ્ટ્રીય રિપબ્લિકન પાર્ટી ગુજરાત સૌરાષ્ટ્ર પ્રભારી હમીર ચાનપા લાડકવાયા દીકરા જન્મદિવસ ની હાર્દીક શુભકામના Many many happy returns of the day તમારા જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા ઓ અને હાર્દિક અભિનંદન ભગવાન દ્વારકા ધીશ આપની સર્વે મનોકામના પુર્ણ કરે અને આપના જીવનમાં સુખ શાંતિ અને સર્મુધ્ધી આપે તેવી અંતરથી વંદન સહિત પ્રાર્થના અને. અંતર ની શુભેચ્છા અને પ્રેમ સહિત અભિનંદનઆપનું અને આપ ના પરિવારનું જીવન દીપ ની પવિત્રતા જેવું પવિત્ર , રંગોળી ના રંગ જેવું રંગોથી ભરેલું, આતશબાજી ના અજવાશ જેવું ઉજળું અને મિષ્ટાન ના સ્વાદ જેવું મીઠું, મધુર જેવુ બની રહે તેવી અંતર ની હાર્દિક શુભેચ્છા અને ખૂબ ખૂબ આભીનંદન🍰🍫🎂🎂🎂🎂🎂🎂🎂.મીડિયા પરીવાર 🙏 🙏



