નાજાપૂર પ્રાથમિક શાળા તથા માઘ્યમિક શાળામા રાષ્ટ્રીયપર્વ ૧૫મી ઓગસ્ટે ઘ્વજવંદન કરતા નાજાપૂર્ સરપંચશ્રી, શીક્ષકો તથા ગામનાં આગેવાનો
આજે નાજાપુર મુકામે 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની કોરોના મહામારી ને કારણે ખૂબ જ સાદાઈથી ઉજવણી કરવામાં આવી.આ રાષ્ટ્રીય પર્વે ધ્વજ વંદન ઉપરાંત કોરોના મારી સામે જે લોકો એ જંગ ખેલ્યો છે એવા આરોગ્ય કેન્દ્રના યોદ્ધાઓને સન્માનિત કરવામાં આવ્યા.
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
મોબાઇલ નંબર 9426555756