*પડધરી ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાતાં પાકને ભારે નુક્સાની*
પડધરી ગ્રામ્ય વિસ્તારની અંદર જે વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેતરો માં પાણી ભરાઈ જતા જે લઈ પડધરી તાલુકાના ખેડૂતોમાં ચિંતાનો વિષય ઉઠ્યો છે
ખાસ કરીને ઘણા દિવસો વીતી ગયા હતા જે વરસાદ વરસ્યો હતો જેને લઇ ને હજી સુધી વરસાદ ના પાણી ખેતરોમાં ભરાયાં હતાં જેને લઇ ને પાક માં ઘણી બધી નુક્સાની પામી હતી જેને લઇ ને ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો હતો
વરસાદ વીતી ગયો એનો ઘણો બધો સમય થયો હતો જેને લઇ હજી સુધી ખેતરોમાં વરસાદ ના પાણી ભરાયાં હતાં અને આગામી દિવસો ની અંદર વરસાદ ની આગાહીને લઇ ને જે ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે મોલ માં પણ ભારે નુકસાની થય છે ને હજી જો વરસાદ આવશે તો વધારે મોલ ને નુકશાન થસે
રિપોર્ટર- નિખીલ ભોજાણી
