*પડધરી: તાલુકામાં વધુ ત્રણ કોરોનના પોઝિટીવ કેસ સામે આવ્યા*
દિવસે ને દિવસે કોરોના દેશમાં હાહાકાર મચાવી રહીયો છે ત્યારે પડધરી તાલુકામાં વધુ ત્રણ કોરોના કેસ પોઝિટિવ આવ્યા હતા
પડધરી તાલુકામાં કોરોનાયે ફરીપાછી ગતી પકડી છે વધુ ત્રણ કોરોના કેસ આવ્યા પડધરી તાલુકા હેલ્થ ઓફીસ ગોરીયા સાહેબ ના જણાવ્યા મુજબ ખોડાપીપર ગામે ૨ કેસ અને પડધરી તાલુકાના રંગપર ગામે ૧ કેસ આવતા કુલ ત્રણ કેસ આવતા તંત્ર માં ખળભળાટ મચી ગયો હતો દિવસે ને દિવસે કોરોના નો વ્યાપ વધતો જાય છે આજે વધુ ત્રણ કેસ આવતા તંત્ર માં દોડધામ મચી ગઈ હતી
રિપોર્ટર- નિખીલ ભોજાણી


