*પડધરી : ભારત હોટેલ સર્કલ પાસે માસ્ક તેમજ હેલ્મેટ નહિ પહેરનાર ઈસમોને દંડ ફટકારાયો*
પડધરી પોલીસ દ્વારા ભારત હોટેલ સર્કલ પાસે જે મુસાફરોએ અને વાહનચાલકોએ માસ્ક નથી પહેરિયું અથવા હેલ્મેટ નથી પહેરિયો તે લોકો સામે પડધરી પોલીસે લાલ આંખ કરવામાં આવી હતી પડધરી બાયપાસ ભારત હોટેલ સર્કલ પાસે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું
જે લોકોએ માસ્ક અને હેલ્મેટ નથી પહેરીયું તેની સામે દંડ ફટકારાયો હતો અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી
રિપોર્ટ- નિખીલ ભોજાણી



