બગસરા ભાજપના કાર્યકર ભુપત ઉનાવા ને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાતા તીખી પ્રતિક્રિયા આવી સામે
આ ભાજપ સરકાર ને કોળી સમાજ અને દલીત સમાજ ના મત ની જરીએય જરૂર નથી એવુ સાબીત કરી દીધું પણ આ ૯૪/ધારી બગસરા ખાંભા વિધાનસભા ભાજપ જીતીને બતાવે ભાજપ ને ખબર પડે જાગો દલીતો જાગો કોળી સમાજ અને અમને સસ્પેન્ડ નથી’ કરીયા અમારા સમાજ ને તમે સસ્પેન્ડ કરેલ છે એનો જવાબ અમારો સમાજ આપશે અને અમને અમારા સમાજ ઉપર ભરોસો છે તમારા ઉપર નય અને વિધાનસભા ના મતદારો અમારી સાથે છે
અમરેલી જિલ્લા મા કોળી ને દલીતો ને સસ્પેન્ડ કરી ને એનો જવાબ આપશુ ૩/૧૧/૨૦૨૦ને મંગળવારે તેમ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર ભુપત ઉનાવા જણાવી રહ્યા છે
રિપોર્ટર…. ઈમ્તિયાઝ સૈયદ બગસરા


