બગસરા માં સહકારી આગેવાન શ્રી દિલીપભાઈ સંઘાણી નું સન્માન સમારોહ યોજાયો
બગસરા અરવિંદભાઈ મણિયાર ભવન ખાતે સહકારી શેત્રે સફળતા નાં શીખરો સર કરનારા એવા દીલીપભાઇ સંઘાણી નું સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા, સહકારી આગેવાન રશ્વિનભાઈ ડોડીયા, મંડળી ના મેનેજીંગ ડાયરેકટર નિતેષભાઈ ડોડીયા, તેમજ અમરેલી ના અશ્વિનભાઈ સાવલિયા બગસરા શહેરની તમામ સહકારી મંડળી ના ચેરમેન અને સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા બગસરા શહેરી જનો હાજર રહી આ કાર્યક્રમમ ની સોભા વઘારેલ…..
રીપોર્ટર…. ઈમ્તિયાઝ સૈયદ બગસરા




