*બાબરા તાલુકાના યુવા પત્રકાર નો આજે જન્મ દિવસ*
બાબરા પ્રેસ પ્રતિનિધિ
અને સામજીક કાર્યકર હાર્દિક તળાવિયાનો આજ રોજ જન્મદિવસ છે ખૂબ નાની ઉંમરમા પ્રત્રકાર તરીકે નામના મેળવીઅને લોકોના પ્રશ્નો ને વાચા આપી અને લોકોના લોકનામના મેળવેલ છે ત્યારે આજ રોજ તેમના જન્મદિવસની શુભકામના આપવા સગા-સ્નેહી,મિત્રો, રાજકીય આગેવાનો સહિત સૌ એ હાર્દિકભાઈ ને જન્મ દિવસ ને શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ હાર્દિક ભાઈ ના મો. 9723238602 પર જન્મદિવસ ની શુભકામનાઓ નો વરસાદ થય રહ્યો છે.
