બાબરા તાલુકા ના યુવા પત્રકાર હરેશભાઈ પરમાર અને રાહુલભાઈ પરમાર ની લાડકી ભાની વિધીકા નો આજે જન્મદિવસ છે.
(તમામ સગાહ-વાહલા, મિત્રો સહિત વિધીકા ને જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.)
બાબરા. તા.૯/૯/૨૦
બાબરા તાલુકા ના યુવા પત્રકાર અને ચમારડી ગામના વતની તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના યુવા આગેવાન સામાજીક કાર્યકર્તા એવા હરેશભાઈ ડી. પરમાર તથા રાહુલભાઈ ડી. પરમાર ની લાડકી અને નટખટ ભાણી વિધીકા ચીમનભાઈ પોશીયા નો આજે જન્મ દિવસ છે. પત્રકાર હરેશભાઈ અને રાહુલભાઈ ની ખુબજ લાડકી છે વિધીકા તેમનો આજે જન્મ દિવસ હોય ત્યારે બંને ભાઈઓ ને આજે આનંદ સમાતો નથી.
વિધીકા ના જન્મ દિવસ પર તેમના મમ્મી-પપ્પા મનિષાબેન ચીમનભાઈ પોશીયા, દાદા-દાદી ગૌરીબેન નથુભાઈ પોશીયા, નાની-નાના શારદાબેન ધીરુભાઈ પરમાર, મામા- હરેશભાઈ ડી. પરમાર- રાહુલભાઈ ડી. પરમાર કાકા- યોગેશભાઈ પોશીયા તેમજ સગાહ-વાહલા, મિત્રો, પ્રેસ મિડીયા સહિત સૌ શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેમજ ભણી ગણી ને ખુબ જ આગળ વધી પરમાર પરીવાર તથા પોશીયા પરીવાર નું નામ રોસન કરો તેવી શુભકામના પાઠવી રહ્યા છે.
રીપોર્ટર:




