બાબરા
તા.૧૩/૦૪/૨૦૨૦
બાબરા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખી રજુઆત કરવામાં આવી
ભારત સહિત ના ૨૦૦ થી વધુ દેશો કોરોના મહામારી થી પીડિત બન્યા છે ત્યારે અનેક લોકો કાળ ના ખપ્પર માં હોમાઈ રહ્યા છે ત્યારે સજાગતા અને સભાનતા સિવાય કોઈ ઉકેલ નહિ આવા સમયે ભારત ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશ માં કોરોના વાઇરસ ને ફેલાતો રોકવા માટે ૨૧ દિવસ લોક ડાઉન કરવા વિનવણી જાહેરાત કરતા દેશ તેમના વિચારો સાથે કદમ થી કદમ મિલાવી રહ્યો છે અને આ મહામારી ને અંકુશ રાખવા લોક સહકાર સાથે તંત્ર કામગીરી કરી રહી છે.
બાબરા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખૅ મુખ્ય મંત્રી નૅ પત્ર લખી જણાવ્યૂ કૅ બાબરા માકૅટીંગ યાડૅ ચાલુ કરવા ણાવ્યુ અનૅ સાથૅ સાથૅ જૅ શિયાળૂ પાક જૅમ કૅ ચણા ના ટૅકાના ભાવૅ વૅચાણ કરાવૅ અનૅ અંતમા જણાવૅલ કૅ હાલ કૅ લૉકડાઉન હૉવા થિ અનૅ થૉડા સમયમાં સૉમાચૂ પણ બૅસવાનુ હૉવા થી જગત નૉ તાત ખૅડુત નૅ ખાતર બિયારણ ખરીદવા અનૅ મંડળી બૅન્ક ધીરાણ ભરવાના પૈસા નથી તૉ રાજય સરકાર આવા કપરા સમયમાં જૉ આવૉ નિણૅય ખૅડૂત ના હીત માં લૅ તૉ અાનિણૅય ખૅડૂતના હિતમાં હશૅ.
બાબરા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખૅ રાજય સરકાર નૅ યૉગ્ય નિણૅય કરશૅ તૅવુ જણાવૅલ છૅ.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા