બાબરા ના પત્રકાર કનુભાઈ પરમાર ના લાડકવાયા નો આજે જન્મદિવસ છે
આજરોજ તા.૨૩/૧૦/૨૦૨૦ના રોજ બાબરા ના પત્રકાર કનુભાઈ પરમાર ના લાડકવાયા દિકરા ભાર્ગવ પરમાર નો ૧૨મો જન્મદિવસ હોય તેમને તેમનાં પરિવારજનો સગાંસંબંધીઓ તેમજ મિત્રો અને કનુભાઈ ના પત્રકાર મિત્રો તરફથી જન્મદિવસ ની શુભકામના પાઠવવામાં આવી રહી છે તેમજ તેમના મોં.નં.૯૭૨૭૮૨૬૨૮૯ પર કોલ કરી શુભકામના પાઠવી રહ્યા છે…”હેપ્પી બર્થડે ભાર્ગવ”
શુભેચ્છક
મમ્મી – પપ્પા : ક્રિષ્ના બેન અને કનુભાઈ પરમાર
દાદા – શાન્તિ ભાઈ પરમાર
કાકા – કાકી : આનંદીબેન અને નિલેશભાઈ પરમાર
બહેન – તુલસી એન્ડ જાનકી
ભાઈ – દક્ષ નિલેશભાઈ પરમાર
તેમજ સમસ્ત પરમાર પરીવાર તરફથી “હેપ્પી બર્થડે”
રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા




