બાળા ગામે યુવાનો દ્રારા મોક્ષધામ મા સફાઈ કરાઈ.
વઢવાણ તાલુકાના બાળા ગામ ના યુવાનો દ્રારા સરાહનીય કાર્ય આરંભાયુ છે. આ ગામ મા મોક્ષધામ મા ઘણા સમય થી પડી રહેલ નકામા કચરા ની સાફસફાઈ કરી મોક્ષધામ ને સ્વચ્છ બનાવવા સફાઈ અભિયાન શરુ કર્યુ છે. આ કાર્ય મા સ્વેચ્છાએ યુવાનો જોડાયા હતા.




