બ્રેકિંગ ન્યુઝ
અમરેલી
સાવરકુંડલા તાલુકાના આંબરડી નજીક સિંહે માલધારી પર હુમલો કર્યો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી નજીક સિંહ નો માલધારી પર હુમલો
માલધારી ગંભીર રીતે ઘાયલ
ખાનગી વાહન મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
રિપોર્ટર:- અરમાન ધાનાણી સાવરકુંડલા



