Uncategorized

ભાઈઓ,બહેનો અને વડીલો ધારી બગસરા ખાંભા ની

જાગો જાગો જાગો
નમસ્કાર
ભાઈઓ,બહેનો અને વડીલો ધારી બગસરા ખાંભા ની વિધાનસભા ની ચૂંટણી નજીક આવી રહી છે તો આપડે સવ જાણીએ છીએ કે છેલા 15 વર્ષથી હેરાન થતાં આવ્યા છીએ તો હું ધારી વિધાનસભા ની ચૂંટણી લડી રહ્યો છું પણ લોકો ના હિત માટે લોકો ના કામ માટે ગરીબલોકો ના કામ માટે વેપારીઓ માટે,હું માત્ર લોકો ના હિત માટે વિધાનસભા ની ચૂંટણી લડી રહ્યો છું,આપડે સવ જાણીએ છીએ કે સરકાર ની નીતિ ખરાબ થઈ રહી છે તો આપડી નીતિ સારી છે એટલા માટે ખોટી નીતિ વાળી પાર્ટી આપડા મત લઈ જાય છે તો યુવાનો આપડે જાગૃત થવું પડશે હવે કોંગ્રેસ કે ભાજપ બન્ને ની નીતિ ખરાબ થઈ રહી છે તો આ વખતે સર્વે ખંભે ખંભો મિલાવી ને આપડે જવાબ આપવાનો છે અને ભાઈઓ,બહેનો અને વડીલો હું એક જ મુદ્દા ઉપર ચૂંટણી લડુ છું,લોકોના હિત માટે અને હવે ધારી બગસરા ખાંભાની જનતા જાગશે તો જ જનતા જીતશે,જનતા જાણે છે કોરોના ની મહામારી માં આપડે જાણી એ છીએ કે સરકાર ને જનતા ની મદદ કરવી જોઈએ એના બદલે આપડે દંડા ખાવા પડ્યા તો આપડે દંડા નો જવાબ અને 500 રૂપિયા નો દંડ આપડે ભરવો પડે તો આપડે હવે જવાબ આપવા માટે થઈ જાવ તૈયાર આપડો કિંમતી અને પવિત્ર મત પવિત્ર ઉમેદવાર ને જ આપવાનો,ભાઈઓ બહેનો અને વડીલો હું એમ માનું છું કે ધારી,બગસરા,ખંભાની જનતા જ ચૂંટણી લડી રહી છે અને જનતા ચૂંટણી જીતશે અને આપડી જીત થશે,
મો:-9979188237
લી
રણજીત વાળા
ધારી બગસરા ખાંભા વિધાનસભા ના ઉમેદવાર

 

IMG-20200802-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *