કોરોનાવાયરસ ને કારણે જેતપુર એએસપી એ ભાયાવદર અને પાનેલી ગામે ફ્લેગ માર્ચ અને પોલીસ સ્ટેશનને વિઝીટ લીધી હતી લોકોને સહકાર આપવા અપીલ કરી હતી એએસપી સાગરકુમાર બાગમારે કોરોના સંદર્ભે ભાયાવદર પાનેલી ગામે પોલીસ સ્ટાફ સાથે બાઈક ગાડીમાં બંને શહેરોમાં ફ્લેગ માર્ચ કરી હતી સાથે સાથે ભાયાવદર ગામે આવેલ પોલીસ સ્ટેશનની વિઝીટ પણ લીધી હતી આ તકે એ.એસ.પી લોકોને લોક ડાઉનલોડ ચુસ્ત પાલન કરવા અનુરોધ કર્યો હતો સાથે સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચાવડા ને પણ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ખોટી અફવા ફેલાવે તેવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા