સોની જ્ઞાતિના યુવા અગ્રણી અને દરેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા શ્રી નિલેશભાઈ રાજપરા નો આજે 5 મેં ને મંગળવારના દિવસે જન્મદિવસ છે
શ્રી નિલેશભાઈ રાજપરા કે જેવો એ પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ પોતાના કુળદેવી શ્રી વાઘેશ્વરી માતાજી ના આશીર્વાદ લઇ પોતાના માતૃશ્રી નિર્મળાબેન તથા મોટા ભાઈ રમેશભાઈ ના આશીર્વાદ લીધા હતા
કોઈ પણ સેવાકાર્યો હોય અને આ સેવાકાર્યમાં જેમનું નામ લોકો દ્વારા અગ્રેસર જ લેવામાં આવતું હોય એવા સેવાભાવી યુવાન શ્રી નિલેશભાઈ રાજપરા નું જ નામ અગ્રેસર આવતું હોય છે
લોકો જ્યારે જન્મદિવસ હોય છે ત્યારે હોટલોમાં છે પાર્ટી પ્લોટોમાં પાર્ટીઓ યોજી આનંદ લેતા હોય છે જ્યારે આ સેવાભાવી પરિવારના શ્રી નિલેશભાઈ રાજપરા એ પોતાના પરિવાર જનોની આગવી પરંપરા મુજબ ગરીબ પરિવારો અનાથ અને નિરાધાર બાળકોને નાસ્તો કરાવી રસ્તા પર રહેલા મૂંગા અને અબોલ જીવોને ચારો ખવડાવી આ જીવોની સેવા કરી આશીર્વાદ લીધેલ
શ્રી નિલેશભાઈ રાજપરા કે જેવો દરેક હિન્દુ સંગઠનો સાથે નિસ્વાર્થ ભાવથી જોડાયેલા છે તેમજ તેઓ શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન માં ઉપપ્રમુખ, આર.ટી.આઈ ઉપપ્રમુખ,જાયન્ટ્સ ગ્રુપ માં પ્રમુખ ,પત્રકાર સંઘમાં મંત્રી સહિત અનેક જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
ખૂબ જ સરળ સ્વભાવ હસમુખા પ્રેમાળ અને સેવાભાવી તરીકે ખૂબ જ નાની ઉંમરમાં નામના મેળવી ખૂબ જ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સેવાભાવી યુવાન એટલે શ્રી નિલેશભાઈ રાજપરા
સાથે સાથે તેઓ જ્યોતિષ તરીકે પણ ખુબ જ નામના ઓ ધરાવે છે તેમજ શ્રી ઇમિટેશન જવેલરી ના નામની ઓફીસે ઇમિટેશન જવેલરી તેમજ ઓરીજનલ દરેક ગ્રહો ના નંગ નો બિઝનેશ પણ કરેછે
તમારા હર સપના ની હકીકત ની પાંખો ફૂટે અને તમારા બનાવેલા આકાશમાં એ ઊંચે ઊંચે ઉડાન ભરે અને સાકાર થાય… તેમજ તમે હંમેશા નવા નવા સોપાનો સર કરતા રહો… તથા જીવનમાં ખૂબ જ ખુશી પ્રેમ અને એનો સંતોષ પામી સદા આમ જ સેવાકાર્યો કરતા રહો અને બીજાને પણ પ્રેરણા આપતા રહો એવી તમને શુભકામના
ખુબજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા નિલેશભાઈ રાજપરા નો જન્મદિવસ હોઈ અગ્રણીઓ,વિવિધ સંસ્થાઓ,પત્રકાર મિત્રો, સગા વ્હાલા,મિત્રો,વ્યાપારીઓ,વિવિધ સંગઠનો તેઓના મો.નં. 9824405756 પર જન્મદિવસ નિમિતે અભિનન્દન ની વષૉ થઈ રહી છે
રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ