જૂનાગઢ જિલ્લાના માંગરોળ થી આશરે 35 કી.મી.દૂર માધવપુર નજીક આવેલ શ્રી મામા પાગલ આશ્રમ આવેલ છે કે જયાં પાગલો ની ખુબજ સારી રીતે સાળ સંભાળ રાખવામાં આવે છે ત્યાં આજ તા.૯-૯-૨૦૨૦ ના રોજ માંગરોળ નિવાસી *ડો.સુરેશભાઈ પંડ્યા પરિવાર તરફથી* *દૂધપાક,શાક,પરોઠા,વેજ.પુલાવ નું સ્વાદિષ્ટ ભોજન માનસિક દિવ્યાંગો ને માનપૂર્વક જમાડવામાં આવ્યું*
મામા પાગલ આશ્રમ ગ્રુપ વતી *ડો.સુરેશભાઈ પંડ્યા પરિવાર ને આજ રોજ ઉત્તમ કાર્ય કરવા બદલ ખુબ ખુબ આભાર*
આજે આ સેવાકાર્ય *વિરંચીભાઈ શુક્લ ની પ્રેરણા થી કરવામાં આવ્યું*
આજે આ નિસ્વાર્થ સેવાકાર્ય માં
વિરંચિભાઈ શુક્લ,દિલીપભાઈ પોપટ,અલ્પેશભાઈ ખીલોસિયા ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ
