માણાવદરમાં પોલીસ – હોમગાર્ડઝ જવાનો ને ફુડપેકેટ પત્રકારો વિતરણ કરીયા
માણાવદરમાં હાલ કોરોના વાયરસ સંદર્ભ લોકડાઉન સ્થિતિમાં મહત્વની તથા 24 કલાક સતત સેવા બજાવતા પૉલીસ અને હોમગાર્ડઝ જવાનો ને તેના પોઇન્ટ ઉપર જઇ ફુડપેકેટ પત્રકારો એ વિતરણ કરી તેના હાલ ચાલ પૂછયા હતા એકતરફ સતત કાયદો વ્યવસ્થા જાળવવા તથા ચેકીંગ બહાર નિકળતા લોકો કે જે માલસામાન લેવા આવે તેને દુર ઉભા રાખી વ્યવસ્થા કરવી કેમકે લોકોએજ અવ્યવસ્થા ફેલાવે છે તે મથામણ અમુઈ સીન સપાટા વાળાને પકડવા સાથે બહાર થી આવી ચડતા વાહનોનું ચેકીંગ આમ સતત કામગીરીમાં ઉભા રહેલા જવાનોને આજે પત્રકારોએ ફુડપેકેટ નું વિતરણ કર્યું જેથી ભુખ્યા ના રહે આ કામગીરી ના કારણે જમવાનો સમય અનિયમિત થાય છે સારી કામગીરી કરી રહ્યા છે. તો સથવારા સમાજે જવાનોને ચા – પાણી પુરા પડેલ હતા
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176