મારો પરમ સ્નેહી મિત્ર એવા ભાઈ શ્રી ઝંડુંર ગોવિંદભાઇ હડિયા જે હાલ ભાવનગર જેલ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જેની સારી કામગીરી થી જેલ ડિપાર્ટમેન્ટ દ્વારા હેડ કોન્સ્ટેબલ તરીકે નું પ્રમોશન રાજકોટ જેલ ખાતે મળતા અમો હર્ષ સાથે આનંદ ની લાગણી અનુભવી રહ્યા છીએ આપ ઉતરોતર ખૂબ પ્રગતિ કરો તેવી ભગવાન શ્યામ ને દિલ થી પ્રાર્થના
લી. ચાપરાજભાઈ ધાખડા
વાવેરા તા. રાજુલા


