યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મોદી સરકાર ટુ ની એક વર્ષ ની કામગીરી અને ×સિદ્ધિઓ કુકાવાવ વડીયા તાલુકાના ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા ના નેતૃત્વમાં કુકાવાવ તાલુકાના ગામડા અમરાપુર બરવાળા ના બુથ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરેલ સિદ્ધિ યો જણાવી એ દરમિયાન ઉપસ્થિત કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા અને કુકાવાવ યુવા ભાજપના મહામંત્રી નિલેશ ભાઈ ખોયાણી અને કુકાવાવ યુવા ભાજપના સંગઠન મંત્રી મનોજભાઈ હપાણી અને રજની..ભાજપ ટીમ ભાજપ પ્રમુખ
વંદે માતરમ




