ઉપલેટા પેટ્રોલ ડિઝલ ના ભાવ વધારે મુદ્દે C,P,I(M) દ્વારા વિરોધ કરી અને ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા અને ભાવ વધારો પાછો ખેંચવાની માગ કરી હતી
ઇન્ટરનેશનલ માર્કેટ મા ક્રુડ ના ભાવ ઓછા છે ત્યારે પેટ્રોલ નો ભાવ ઘટાડવા ના બદલે સરકાર ભાવ વધારી રહી છે
હાલ મા કોરાના ની મહામારી લઇ સમગ્ર દેશ મા લોકડાઉન ચાલી રહયુ છે ત્યારે લોકો ના ધંધાના રોજગાર ઠપ થતા લોકો આથિક મુશ્કેલીઓ મા મુકાયા છે. ત્યારે આવા સમયે પેટ્રોલ ડિઝલ તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ના બેફામ ભાવ વધારો કરી ને પ્રજા ની મુશ્કેલીઓ મા વધારો કર્યો છે C, P, I,(M) દ્વારા રેલી કાઢી ને આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ C, P, I(M)ના મોટી સંખ્યા મા કાર્યકરો ભાઇઑ રેલી મા જોડાયા હતા C ,P ,I ,(M) દ્વારા ભાવ વધારો પાછો ખેંચવા ની માંગ સાથે મામલતદાર શ્રી આવેદનપત્ર પાઠવ્યુ હતુ
રિપોર્ટ :-વિપુલ ધામેચા ઉપલેટા




