રાજકોટ ના શાપર વેરાવળ માં રીઢો ગુનેગાર દેશી તમંચા સાથે ઝડપાયો.
26/12/2020 . શાપર વેરાવળ પોલીસ સ્ટેસન ના પી.એસ.આઈ.કુલદીપસિંહ ગોહિલ ની સરાહનીય કામગીરી
શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ના પો.હે.કો.આર.વી.બકોત્રા પો.કો.માવજી ભાઈ ડાંગર..રવુ ભા ગીડા…નરેશ ભાઈ લીબોલા એમ બધા પોટ્રોલીંગ માં હતા તે દરમિયાન પો.સબ.ઇન્સ. કુલદીપસિંહ ગોહીલ સાહેબ નાઓને હકીકત મળતા શાપર ના ગંગા ફોર્જિંગ ની પાછળ ના મફતીયા પરા માં રહેતો રીઢો ગુનેગાર સહેજાદ ઇસુબ ભાઈ હિંગોર દેશી તમંચો રાખીને ફરતો મળી જતા દેશી તમંચો કબ્જે કરીને આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરી ને અટકાયત કરાવેલ.
પકડાયેલ આરોપી.
સહેજાદ ઇસુબ ભાઈ હિંગોર જાતે મુસ્લીમ ઉ.વ.21 રહે.શાપર (વેરાવળ)જુના પાવર હાઉસ પાસે આંબેડકર નગર મફતીયા પરા.તા.કોટડા સા.
કબ્જે કરેલ મુદામાલ …દેશી બનાવટ નો તમંચો (કટો) 1 કિ.રૂ10.000/_
કામ ગિરી કરનાર
પો.સ.ઇન્સ કે.એ ગોહીલ તથા પો.હે.કો રોહિત ભાઈ બકોત્રા તથા પો
કો.માવજી ભાઈ ડાંગર તથા રવુ ભા ગીડા તથા નરેશભાઈ લિબોલા…
રિપોર્ટર..સદ્દામ બુખારી


