*રાજકોટ શહેર પોલીસ છેલ્લા ૬ માસ દરમ્યાન ઝડપી લીધેલો રૂ.૩ કરોડ ૯ લાખનો વિદેશી દારૂના મુદામાલ પર ફેરવી દીધું બુલડોઝર*
*રાજકોટ શહેર તા.૩૦/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સોખડા રોડ પર સરકારી ખરાબા માં શરાબની લાખો બોટલો પર બુલડોઝર ફેરવી નાખતા પ્યાસી ઓ ના “જીવ બળી ને ખાખ” પોલીસની 30 ડિસેમ્બરે કરેલ અસરકારક કામગીરી. રાજકોટ શહેરમાં ૩૧ ડિસેમ્બર અનુસંધાને પકડાયેલ લોખો રૂપીયાનો વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી નખાયુ છે. રાજકોટ પોલીસ બુટલેગર ઉપર ખાસ વોચ ગોઠવી રખી છે. રાજકોટ શહેર જીલ્લામાં ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. D.C.P મનોહરસિંહ જાડેજા, A.C.P ડી.વી.બસીયા, P.I વી.કે.ગઢવી સહિતના અધિકારીઓની દેખરેખ નીચે કાર્યવાહી હાથ ધરાઈ છે.*



