Uncategorized

રાજકોટ શહેર ૩૧-ડિસેમ્બર અનુસંધાને બેટી ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ ક્રાઇમ

*રાજકોટ શહેર ૩૧-ડિસેમ્બર અનુસંધાને બેટી ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ.*

*રાજકોટ શહેર તા.૨૯/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર A.C.P ડી.વી.બોસીયા P.I આર.વાઈ.રાવલ ના માર્ગદર્શન હેઠળ P.S.I એ.એસ.સોનારા સાહેબની સુચનાથી શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન સમીરભાઈ શેખ, અજીતસિંહ પરમાર, નાઓને મળેલી હકીકત બાતમી આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે બેટી ગામના પાટીયા પાસેથી આઈસરમાં કપ રકાબીના બોક્સ નીચે છુપાવીને લાવેલ ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આજમ ઉર્ફ આસખાન છારોરા જાતે.મુસ્લિમ ઉ.૩૪ રહે. છારોડાગામ જી.મેવાત રાજ્ય.હરીયાણા. Ceramic કપ રકાબી બોક્સ નં.૪૫૦ કિ.૯૦,૦૦૦ આયસર ગાડી નંબર UP-50-BT 9914 કિ.૭,૦૦,૦૦૦ વિદેશી દારૂની પેટી નંગ.૧૨૪ બોટલ નંગ.૧૪૮૮ કિ.૬,૦૧,૨૦૦ તથા આઈસર, મોબાઇલ મળી કુલ.૧૩,૯૪,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.સોનારા, સમીરભાઈ શેખ, નિલેશભાઈ ડામોર, અજીતસિંહ પરમાર. નાઓએ કામગીરી કરેલ

IMG-20201230-WA0048-1.jpg IMG-20201230-WA0049-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *