રાજપૂત કરણીસેના સૌરાષ્ટ્ર પ્રદેશ ના મંત્રી તરીકે રાજુલા તાલુકા ના કાતર દરબાર સુરેશભાઈ ધાધલ ની વરણી કરવામાં આવી.
શ્રી રાજપૂત કરણીસેના ના સૌરાષ્ટ્ર પ્રદેશ ના મંત્રી તરીકે રાજુલા તાલુકા ના કાતર દરબાર સાહેબ શ્રી સુરેશભાઈ ધાધલ ની નિમણુંક થતા અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજ અગ્રણી અશોકભાઈ ખુમાણ ઠવી, રાજુલા નાગરિક સહકારી બેંક ચેરમેન બાબમામા કોટીલા, હેમાળ સરપંચ મહાવીરભાઈ ખુમાણ, સાવરકુંડલા નગરપાલિકા માં પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ કોટીલા, મોટા ઝીઝુડા પૂર્વસરપંચ ભાભલુભાઈ ખુમાણ, હોમગાર્ડ ઓફિસર અમીતગીરી ગોસ્વામી દ્વારા શુભેચ્છા પાઠવી આવકારવામાં આવ્યા હતા.
( ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી )


