રાજુલાના વાવેરા ગામે રહેતા કોળી સમાજના અગ્રણી વિક્રમ સાખટનો આજે જન્મ દિવસ
આ જન્મ દીન પર શુભેચ્છાનો વણજાર
મુળ રાજુલા તાલુકાના વાવેરા ગામે રહેતા તેમજ યુવા પત્રકાર તરીકે રાજુલા.જાફરાબાદ.ખાંભા વિસ્તારમાં સારુ નામ ધરાવતા અને ગુજરાત યુવા સાખટ સંગઠન ના ટ્રસ્ટી વિક્રમભાઈ સાખડ.32 વષઁ પુણઁ કરી 33મા વષઁમા પ્રવેશતા તેમના જન્મ દિવસ નિમીતે.સ્નેહીજનો.સગાસંબધીઓ.મીત્ર વતુઁળ દ્વારા તેમના મો નં 9687402020 પર અભિનંદન નો ધોધવરસી રહ્યો ફેસબુક. હોટસેટ. ટ્વીટર. ઉપર


