ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના ડોળીયા ગામે માધ્યમિક શાળા ના કામમાં લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખોલી
રાજુલા તાલુકાના ડોળીયા ગામે માધ્યમિક શાળા ના કામમાં લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખોલતા ડોળીયા ગ્રામ પંચાયત ના સદસય સેલારાભાઈ અને હાર્દિકભાઈ ટાક દ્વારા ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખોલી રહ્યા હલકી ગુણવત્તા ના બેલા નુ સણતર કરી રહ્યા અને રેતી પણ ધુડ જેવી નાખી રહ્યા છે ત્યારે ડોળીયા ગ્રામ પંચાયત ના સદસય શેલારભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આવા કોન્ટ્રેક્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી ત્યારે ડોળીયા ગામ લોકો દ્વારા સરપંચ અને કોન્ટ્રાક્ટર ઉપર રોષે ભરાયા હતા જો તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં નહીં આવે તો નામદાર કોર્ટે નો સહારો લેવો પડશે તેવુ ગ્રામ પંચાયત ના સદસય દ્વારા જણાવાયું હતું
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા




