અમરેલી બ્રેકીંગ.
રાજુલા ના ધુડિયા આગરિયા નજીક શીંગ તેલ ભરેલ ટેન્કરે પલટી મારી…..
અમરેલી થિ રાજુલા તરફ જતી વેળા દ્રાઈવરે શીંગ તેલ ભરેલા ટેન્કર નો કાબુ ગુમાવ્યો…
શીંગ તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા આસપાસ ના લોકો ના ટોળા વળ્યાં લોકો એ શીંગ તેલ લેવા બોલાવી પડા પડી..
આગરિયા સહિત ના આસપાસ ના લોકો એ ટેન્કર માંથી શીંગ તેલ લેવા દોડી આવ્યા . ડબા પીપ બરણી ઓ ભરી ભરી લોકો એ શીંગ તેલ ની કરી ઉઠામણી..
શીંગ તેલ ટેન્કર માંથી લેવા લોકો ની ભીડ જામી….
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



