*રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા* કોરોનાવાયરસ ની મહામારી લોકો વચ્ચે જઈ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી જેવીકે *માસ્ક વિતરણ ઉકાળા વિતરણ હોમિયોપેથીક દવાઓ નું વિતરણ* સાથે સાથે *મુખ્યમંત્રી રાહત ફંડ રૂ. 51000/- રાષ્ટ્રીય અધ્યક્ષા બેન ઉષાબેન પટેલ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ મેહુલ ભાઈ દેસાઈ સાથે સાથે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતભાઈ ખુમાણ ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ડેનિશભાઈ પટેલ હસ્તક આપવામાં આવતા તમામ કાર્ય ને ધ્યાનમાં લઇ* આપણા *રાજ્યસભા સાંસદ સભ્ય જુગલજી લોખંડવાલા સાહેબ દ્વારા પ્રસંશનીય કામગીરી અનુસંધાને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ પરિવારને સન્માનિત કરવામાં આવ્યા છે* ત્યારે આ સન્માન પત્ર આપી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષા બેન ઉષાબેન પટેલ નું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર શક્તિ એકતા મંચ પરિવાર વતી ગુજરાત પ્રદેશ મહા સચિવ હેમંતભાઈ ત્રિવેદીએ રાજ્યસભા સાંસદ સભ્ય શ્રી જુગલજી લોખંડવાલા સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો



