બ્રેકીંગ લીંબડી
સ્લગ ;
લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલા એ પોતાના તરફથી જરૂરિયાત મંદ લોકો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
હાલ માં મહારોગ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આજે લોક ડાઉન ના લીધે ઘણા એવા ગરીબો ને હાલ માં અસહ્ય ગરમી ને લીધે ઘણીજ તકલીફ પડી રહી છે. જેનું કોઈ નથી પણ જરૂરિયાત મંદ વાળા ને ભગવાન કોઈક ને તો મોકલી આપે છે દેવાવાળા ને
ત્યારે આજે એ લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલા તરફ થી ઘનશ્યામપુર મુકામે જરૂરિયાત મંદ લોકો તેમજ વિધવા બહેનો, વૃદ્ધો, અનાજ ની કિટોનું શ્રી કિશોરસિંહ નિરૂભા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ જરૂરિયાત મંદ લોકોની સેવા કરીને માનવ સેવા નું મોટું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી
મો. 98255 91366
મો. 99255 91366