સ્લગ :
લીંબડી દર્શન હોટલ તેમજ દર્શન સ્ટોન દ્વારા રૂ. 5 1 હજાર નો ચેક મુખ્યમંત્રી રાહત ફન્ડ અર્પણ કરાયો
કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ગુજરાત ભરમાંથી ઠેર ઠેર થી મુખ્યમંત્રી રાહત ફન્ડનો ધોધ વધી રહીયો છે.
જ્યારે લીંબડી શહેર ના દર્શન હોટલ તેમજ દર્શન સ્ટોન પણ લોકો ની મદદ મળી રહે તે માટે વ્હારે આવ્યા છે.
આજે લીંબડી શહેર સોની સમાજ દ્વારા રૂ. 51 હજાર નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માં લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલાને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ચેક અર્પણ દરમ્યાન લીંબડી વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, લીંબડી પર આવેલ દર્શન હોટલ ના માલિક શ્રી જીતેન્દ્રસિંહ જાડેજા, તેમજ ધીરૂ ભાઈ મેંણીયા (દર્શન સ્ટોન) , અને લીંબડી તાલુકા ભાજપ ના આગેવાન ક્રિપાલસિંહ ઝાલા (અંકેવળિયા) સહિત આગેવાનો ઉપસ્થિત રહીયા હતા.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
મો.૯૯૨૫૫ ૯૧૩૬૬