વિસાવદર પોલીસે ઇંગ્લિશ દારૂ પકડી પાડ
વિસાવદર પોલીસ સ્ટેશન ના પી આઈ એન આર પટેલ એ એસ આઈ આર બી દેવમુરારી તેમજ હેડ કોન્સ્ટેબલ સીસોદીયા તેમજ એમજીઅખેડ તેમજ પી સી ડી એ વેગડ તેમજ નવલભાઈ નાઓ નાતાલ સબબ પ્રોહી ડ્રાયવ ના પેટ્રોલિંગ મા હોય ત્યારે બાતમી મળેલ કે વિસાવદર ના જીવાપરા મા રહેતો પ્રદીપ કરસન ભાઈ રાઠોડ ઇંગ્લિશ દારૂ મન્ગાવી ને વેચે છે તેવી બાતમીમલતા વિસાવદર પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડકરતા સ્થળ ઉપર એક ઇસમ હાજરહોય તેમનું નામ પૂછતાં પોતાનું નામ પ્રદીપ કરસન ભાઈ રાઠોડ હોય તે જણાવતા પોલીસ દ્વારા પ્રદીપ ના ઘર ની જડતી કરતા 22બોટલ ઈગ્લિસ દારૂ મળીઆવેલ વિસાવદર પોલીસ દ્વારા ઇંગલિશ દારૂ કબ્જેલય આરોપી ને પોલીસ સ્ટેશન ખાતે લયાવીને વધુ પૂછપરછ કરતા દારૂ જાંબુડી ગામનો જયસુખ દેવજી વાધેલા આપી ગયેલહોય તેવું જણાવતા પોલીસ દ્વારા 22બોટલ દારૂ કબ્જે કરીને એક બોટલ ની કિંમત 400ગણી ટોટલ 8800નો મુદામાલ કબ્જે કરીને આરોપીના કોરોના ટેસ્ટ કરાવીને ધરપકડ કરવાની તજવીજ હાથધારેલ છે વધુમાં બીજો આરોપી જયસુખ ને પણ પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે આ કેસની વધુ તપાસ વિસાવદર ના એ એસ આઈ આર બી દેવમુરારી ચલાવી રહેલ છે
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર



