Uncategorized

વિસાવદર પોલીસ નો બુટલેગરો ઉપર સપાટો 1/27000ના મુદામાલ સાથે આરોપી ને પકડી પાડતી વિસાવદર પોલીસ

ભારતીય બનાવટનો પ્રરપાાંતનો ઈગ્લીંશ દારૂનો શોધી કાઢતી વી સાવદર પોલીસ
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાવનરીક્ષક સાહેબશ્રી મનીંદર પ્રતાપવસહ પવાર સાહેબ તથા જૂનાગઢ જિલ્લા
પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબની સુચના મુજબ તથા નાયબ અધિ સાહેબશ્રી પ્રદીપવસિંહ જાડેજાના માર્ગદર્શન
હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના વિસ્તાર માાં દારૂ તથા જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી કડક હાથ કામ લેવા સુચન
મળેલ હોય વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આર.પટેલ તથા સ્ટાફના પો.હેડ કોન્સ. પી.બી.હુણ તથા પો. હેડ કોન્સ.
આર.જે.સીસોદીયા તથા પો.કોન્સ. મેણસીભાઈ ગીગાભાઈ તથા પો.કોન્સ. અવી નાશભાઈ રમેશચાંદ્ર તથા ડ્રાઈવર પો હેડ કોન્સ.
જયેન્દ્રભાઈ સેવાદાસ વગેરે પો.સ્ટાફના સહી તના માણસો વી સાવદર પો.સ્ટે. વિસાવદર વાહન ચેકીગમાાં હતા તેદરમ્યાન એક
સફેદ કલરની સ્વીફ્ટ ફોરવ્હીલ કાર આવતા જેનેરોકાવી ચેક કરતા અંદર એક મહીલા અનેએક પુરૂષ બેઠેલ હોય અનેપાછળની
શીટ ઉપર બેસફેદ કલરના પ્લાસ્ટીકના બાચકા પડેલ હોય જે બાચકા ખોલી અંદર જોતા પ્રરપ્રાાંત ભારતીય બનાવટના ઇંગ્લીશ
દારૂની બોટલો જોવામા આવેલ જેમાાં આરોપી નાં. (૧) હરીભાઈ કાળુભાઈ પરમાર, જાતે. અનુ.જાવત., ઉ.વ. ૫૧, ધાંધો. ખેતી, રહે.
વિસાવદર , ગાયત્રી પ્લોટ તથા નાં. (૨) હાંસાબેન વા/ઓ હરીભાઈ કાળુભાઈ પરમાર, જાતે. અનુ.જાવત., ઉ.વ. ૪૬, ધાંધો. ઘરકામ,
રહે. વિસાવદર , ગાયત્રી પ્લોટ વાળાઓ પોતાના હવાલા વાળી સ્વીફ્ટ કાર નાં. જીજે.૧૬.એએ.૮૩૫૪મા ગે.કા. પાસ પરમીટ વગર
પ્રરપ્રાાંત ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ ROYAL CHALLENGE FINEST PREMIUM WHISKY 2 litreની કુલ બોટલ નાંગ-૧૮ કિંમત રૂપિયા 1000ગણી
૧૮૦૦૦/- તથા મો.ફો. નાંગ- ૧ રૂ. ૨૦૦૦/- તથા રોકડ રૂપીયા ૭૦૦૦/- તથા ફોરવ્હીલ કાર રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા
૧,૨૭,૦૦૦/-નો મુદામાલ રાખી પકડાઈ જઈ ગુન્હ
કરેલ હોય.
(૧) ROYAL CHALLENGE FINEST PREMIUM WHISKY 2 litreની કુલ બોટલ નાંગ-૧૮ ક.રૂ. ૧૮૦૦૦/-
(૨) મો.ફો. નાંગ- ૧ ક.રૂ. ૨૦૦૦/-
(૩) રોકડ રૂપીયા ૭૦૦૦/-
(૪) સ્વીફ્ટ કાર નાં. જીજે.૧૬.એએ.૮૩૫૪ કી.રૂ. ૧,૦૦,૦૦૦/-
એમ ભારતીય બનાવટની પરપ્રાાંતની ઈગ્લીશ દારૂની ROYAL CHALLENGE FINEST PREMIUM WHISKY 2 litreની
કુલ બોટલ નાંગ-૧૮ ક.રૂ. ૧૮૦૦૦/- તથા મો.ફો. નાંગ- ૧ ક.રૂ. ૨૦૦૦/- તથા રોકડ રૂપીયા ૭૦૦૦/- તથા ફોરવ્હીલ કાર ક.રૂ.
૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧,૨૭,૦૦૦/-નો મુદામાલ કબ્જજે કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આરોપી દારૂ ક્યાંથી લયવેલ અને બીજા કોણ કોણ સામેલ છે તેની વધુ તપાસ માટે આરોપી ને વિસાવદર કોર્ટ મા રજૂ કરીને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરેલ છે
આ કેસની વધુ તપાસ વિસાવદર ના પી આઈ એન આર પટેલ ચલાવી રહેલ છે

રીપોર્ટર હરેશ મહેતા વિસાવદર

IMG-20201212-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *