સ્લગ
વિસાવદર ભારત બન્ધ ના એલાનને આન્સિક સફળતા વિસાવદર શાક માર્કેટ ખુલી જોવામલી
વીઓ
વિસાવદર કૃષિ કાયદા રદ કરાવવા મુદે છેલ્લા 12દિવસથી દિલ્હી મા ચાલતા આંદોલન ને સ્માર્થન આપવા માટે વિસાવદર કોંગ્રેસ ધારાસભ્ય રીબડીયા દ્વારા વિસાવદર ના વેપારી ઓનેખેડૂતો દ્વારા ભારત બન્ધ ને સ્માર્થન આપવા માટે પોતાના ધન્ધા રોજગાર બન્ધ રાખવાની અપીલ કરવામાં આવેલ હતીઅને વેપારી ઓ દ્વારા પોતાના ધન્ધા રોજગાર બપોર સુધી બંધ રાખેલ હતા તો બીજી તરફ વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સ આ ભારત બન્ધ ને સમર્થન આપેલ નહતું પણ વેપારી ઓ સ્વેછાંયે બન્ધ મા જોડાયેલા હતાઆતકે વિસાવદર ધારાસભ્ય રીબડીયા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વડોદરિયા તેમજ કોંગ્રેસ કાર્ય કરો લોકોને બંધ ની આપીલ કરવા માટે શહેર મા નીકળેલ હતા
સુલેહ શાંતિ જાળવવા માટે વિસાવદર પોલીસ દ્વારા પણ ચુસ્ત બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોઅને વિસાવદર ના તમામ વેપારી ઓએ પોતાના ધન્ધા રોજગાર બપોર સુધી બંધ રાખીને ખેડૂતો ને સહકાર આપેલ હતો
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર


