શેઠવડાળા આરોગ્ય કેન્દ્રની ટીમ ઘરે ઘરે જઈને બહારથી આવેલા લોકોની તપાસ
જામજોધપુરતાલુકાના
શેઠવડાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના સર્વે ની કરાતી સઘન કામગીરીશેઠવડાળા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડોક્ટર પી ડી પરમાર તેમજ તેમની આરોગ્યની ટીમ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહેલા છે
આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા કોરોના જેવી મહામારીને નાથવા સઘન પ્રયાસો કરવામાં આવી રહેલા છેડોક્ટર પી ડી પરમાર મેડિકલ ઓફિસર દ્વારા દરરોજના 200થી 300 દર્દીઓની તપાસ કરવામાં આવે છેશેઠ વડાળા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા સબસેન્ટર દવાખાનાઓમાં પણ પરમાર સાહેબ દ્વારા ઓપીડી સેવાઓ ચાલુ કરવામાં આવી છે ત્યાં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા પણ દરરોજઓપીડી જોવામાં આવી રહી છેડોક્ટર પી ડી પરમાર સાહેબ દ્વારા ગામના લોકોને જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કારણ વગર ઘરની બહાર નીકળવું નહીંસરકાર શ્રી દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર