સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી માં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા કેતનભાઈ દેસાઈ નું અમરેલી જીલ્લા પંચાયત ખાતે ડીવીઝનલ એકાઉન્ટન્ટ તરીકે પ્રમોશન મળ્યું.- શ્રીદેસાઈ પર અભિનંદન ની વર્ષા.
સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી માં નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા નિષ્ઠાવાન અને પ્રામાણિક કર્મચારી શ્રી કેતનભાઈ દેસાઈ નું તારીખ.-૨૪/૦૬/૨૦ ના રોજ અમરેલી જીલ્લા પંચાયત કચેરી ખાતે હિસાબી શાખા માં ડીવીઝનલ એકાઉન્ટન્ટ તરીકે પ્રમોશન મળવા બદલ જિલ્લા વિકાસ અધિકારી સાહેવ, સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારી રાજાસાહેબ,
ઈગ્રામ તાલુકા લેવલ એઝયુકેટીવ અમીતગીરી ગોસ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તથા કર્મચારીઓ, સરપંચો અને સહકારી આગેવાનો દ્વારા શ્રી કેતનભાઈ દેસાઈ ને અભિનંદન પાઠવ્યા હતા.
( ફોટો ઈ મેલ દ્વારા )


