*સાવરકુંડલા મા અચાનક વાતાવરણે પલ્ટો લેતા ગાજવીજ અને ભારે પવનની ગતી સાથે વરસાદ પડતા વૃક્ષો અને કાચા મકાનો પડીગયા*
સાવરકુંડલાના મણીનગર વિસ્તારમાં મધ્યમ વર્ગીય માણસો ના ઘરના પાણીના ટાકા તેમજ ઘરના છાપરાં ઊડતા જોવા મળયા હતા હાલ કોરોના વાયરસ ના કારણે દેશ આખ્ખો લોકડાઉન હોવાથી ગરીબ લોકો બેરોજગાર બાંનયયા છે ને પરિવારના ભરણ પોષણ ની ચિંતામાં હતા ત્યાં કુદરતે ભારે પવન સાથે કમોસમી વરસાદ ને વવાજોડું ના પ્રકોપ ના લીધે લોકોના ઘરોના છાપરા ઉડી જતા ગરીબ વર્ગ ના લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.અને શહેર માં ઘણી જગ્યાએ લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ભારે નુકશાની નો સામનો કરવો પડ્યો હતો.તો બીજી તરફ શહેર માં હાથસની રોડ.મહુવા રોડ.નેસડી રોડ.જેસર રોડ.સહિત ના વિસ્તારોમાં રોડ પર વૃક્ષો તૂટી પડતા રસ્તાઓ બંધ થયગયા હતા. ત્યારે આ પરિસ્થિતિ ની મુલાકાતે સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ નસીરભાઈ ચૌહાણ લીધી હતી….
એહવાલ : *આદીલખાન પઠાણ*