સ્લગ :
સુરેન્દ્રનગર જીલ્લા ના ચુડા તાલુકા નું મોજીદડ ગામે આખું ગામ સેનેટાઈઝ કરાયું અને મોજીદડના તમામ ઘરોમાં સેનીટાઈઝરની બોટલ અને માસ્કનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
હાલ જ્યારે વિશ્વભરમાં કોરોનાનો કહેર વરસાવ્યો છે ત્યારે આપણા દેશમાં પણ કોરોના વાયરસે ભરડો માર્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામે અલ્પેશભાઈ પટેલ અને હરેશભાઈ પટેલે મોજીદડ ગામના સરપંચ ગોપાલસિહ જાદવ સાથે મળીને આખુ મોજીદડ ગામ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું તેમજ અલ્પેશભાઈ અને હરેશભાઈના સહભાગે મોજીદડ ગામના તમામ ઘરોમાં સેનીટાઈઝરની બોટલ અને માસ્કનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મોજીદડ ગામના સરપંચ ગોપાલસિહ ઉપસરપંચ લાખુભા તેમજ રધુવિરસિહ અને ગામજનોએ આ બન્ને ભાઈઓને આભાર માન્યો હતો તેમજ સેનીટાઈઝરની બોટલ વિતરણ સાથે સાથે આ સેનીટાઈઝરનો ઉપયોગ કઈ રીતે કરવો તે શોશિયલ ડિસ્ટન્સ રાખીને સમજાવ્યું હતું
રિપોર્ટર :
દિપકસિંહ વાઘેલા
લીંબડી
મો. 98255 91366
મો. 99255 91366