સૌરાષ્ટ્રમાં ચોમાસા પહેલાનો વરસાદ થતા જગતના તાતેં(કિસાન)વાવણી કાર્ય આરંભી દીધું છે.અમરેલી જીલ્લાના રાજુલા પંથકના જુની માંડરડી, ધારેસ્વર,આગરીયા ગામનાં કિસાનો એ ૩ ઈંચ થી વધું વરસાદ(આગોતરો)થતાં મગફળી નું વાવેતર શરૂ કરી દીધું છે.જુની માંડરડી ગામનાં કિસાન રમેશભાઈ વસોયા એ જણાવેલ કે કપાસમાં ઈયળો આવતી હોવાથી ઉતારો આવતો ન હોય ખેડુતો મગફળીનું વાવેતર વધું કરે છે.અહેવાલ અતુલ શુકલ દામનગર.



