Uncategorized

સ્વસ્છતા અભિયાન,કોરોના વાઈરસ ની ગંભીર મહામારી,ચોમાસા પહેલાનો વરસાદ આ વાતાવરણ વચ્ચે દામ નગરમાં અક્ષમ્ય બેદરકારી અને સમજદારી નાં અભાવે કોળીવાડ ના નાકે નાળા ની

સ્વસ્છતા અભિયાન,કોરોના વાઈરસ ની ગંભીર મહામારી,ચોમાસા પહેલાનો વરસાદ આ વાતાવરણ વચ્ચે દામ નગરમાં અક્ષમ્ય બેદરકારી અને સમજદારી નાં અભાવે કોળીવાડ ના નાકે નાળા ની નીચે સફાઈ ન થવાથી રોગચાળો ફાટી નીકળે એવી પસાર થતા લોકો દુર્ગંધનો અનુભવ કરે છે.અધૂરામાં પુરુ બાજુમાં આવેલ પે & યુઝ ટોઈ લેટની બાજુની મુતરડી જોતાં એમ લાગેકૈ અહિયાં ક્યારેય સફાઈ કરાતી નથી, તેમજ આ લાઈનમાં ફુટપાથ ઉપર બે કુંડી મહિનાઓથી ખુલ્લી હોવાને કારણે અઘટિત બનાવ બની શકે !! આ પ્રશ્નો હલ થાય તે જરુરી છે.ત.અહેવાલ અતુલ શુકલ.

IMG-20200607-WA0006-2.jpg IMG-20200607-WA0005-1.jpg IMG-20200607-WA0009-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *