૩૧ મી ડીસેમ્બરના તહેવારનેઅનુલક્ષીનેભારતીય બનાવટના ઇંગ્લીશ
દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ
ગુજરાત રાજયમા સંપુર્ણ દારૂ બંધી છે જેથી સરકારશ્રી દ્વારા પર્ રાજ્યમા
ગેરકાયદેસર રીતેદારૂ નુવેંચાર્ તથા હેરફેર બંધ થાય તેમાટે કડક સજાની જોગવાયો કરવામા
આવેલ છેતેમ છતા બુટલેગસણ દ્વારા અલગ અલગ રીતેબહારના રાજ્ય માથી ઇગ્લશી દારૂ લઇ
આવી હેરફેર તથા વેંચાર્ કરવામા આવતુ હોય છે આગામી ૩૧ મી ડીસેમ્બરના તહેવારને
અનુલક્ષીનેરાજકોટ શહેર પોલીસ કમમશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુંુકત પોલીસ
કમમશ્નર શ્રી ખુરશીદ અહેમદ સાહેબ, નાયબ પોલીસ કમમશ્નર શ્રી પ્રવીણકુમાર સાહેબ ઝોન-૧, નાયબ
પોલીસ કમમશ્નર શ્રી મનોહરમસિંહ જાડેજા સાહેબ ઝોન-૨ દ્વારા ગેરકાયદેસર દારૂ ની હેરફેર કરતા
તેમજ વેંચાણ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી સફળ હકીકતો મેળવી રેઇડો કરવા સુચના
કરવામા આવેલ હોય જેઓ સાહેબની સુચના હેઠળ રાજકોટ શહેર મદદનીશ પોલીસ કમમશ્નર ક્રાઇમ
શ્રી ડી. વી. બસીયા સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ. વી. કે. ગઢવી ના સીધા માગગદશગન હેઠળ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ગેરકાયદેસર દારૂ ની હેરફેર તથા વેચાણ ઉપર અંકુશ લાવવા તમામ
પ્રયાસો હાથ ધરવામા આવેલ જેમા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ભારતીય બનાવટની
ઇગ્લશી દારૂ ની હેરફેર કરનાર ઇસમો બુટલેગસણ નેતપાસી તેમજ તેઓની પ્રવૃતત ઉપર વોચ
રાખવામા આવી રહેલ છેતેમજ સફળ હકીકતો મળવી રેઇડો કરી કાયદેસરની કાયણવાહી કરવામા
આવી રહેલ છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત પ્રોહીબીશન ની ગેરકાયદેસર પ્રવૃતી ઉપર રેઇડો
કરવામા આવી રહેલ હોય જેમા તા.૨૪/૧૨/૨૦૨૦ ના રોજ ક્રાઇમ બ્રાન્ચ ના પો. સબ ઇન્સ.
એસ.વી.સાખરા તથા ટીમના માર્સો પેટ્રોલીંગમા હતા જે દરમ્યાન ટીમના પો.કોન્સ. હીરેનભાઇ
સોલ ંકી, પો.કોન્સ. ભગીરથતસિંહ ઝાલા, પો.કોન્સ. ઉમેશભાઇ ચાવડા, પો.કોન્સ. સ ંજયભાઇ ચાવડા
નાઓનેસંયુકત સચોટ હકકકત મળેલ કે તવજય ઉફે તવનો ઉફે બોખો કાનજીભાઇ ગોરીયા એ
ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છેઅનેગુંદાળા ગામની વીડી માં કટીંગ કરવાના છે. તેવી હકીકત
મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્રારા સદરહુજગ્યાએ રેઇડ કરતા નીચેમુજબનો મુદામાલ મળી આવેલ છે.
આરોપી
ઇંગ્લીશ દારૂનો જથ્થો મ ંગવાનાર-તવજય ઉફેતવનો ઉફેબોખો કાનજીભાઇ ગોરીયા
કન્ટેનર ટ્રક નં-એચ.આર.૪૭-બી-૪૯૮૪ નો ચાલક તથા તપાસમાં ખુલ્લેતેતમામ
કબ્જજે કરેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની પેટી ન ંગ-૪૮૦ બોટલ ન ંગ-
૫૭૬૦ કક.રૂા.૨૨,૭૭,૭૨૦/-
(૨) કન્ટેનર ટ્રક નં-એચ.આર-૪૭-બી-૪૯૮૪ કક.રૂા.૧૫,૦૦,૦૦૦/-
આમ કુલ કક.રૂા.૩૭,૭૭,૭૨૦ નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.
આરોપીઓ ની એમ.ઓ.(ગુનો કરવાની ઢબ):-
આ કામના આરોપીઓ પશુઆહાર ની ખોટી બીલ્ટી બનાવી પશુઆહાર ના બદલેભારતીય
બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ગુજરાત રાજયમાું પ્રવેશ કરી ગેરકાયદેસર રીતેભારતીય
બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરેલ હોય. ેથી ખોટી બીલ્ટી બનાવી ભારતીય બનાવટના
રીપોટર ભાવીનભાઈ રાણવા મો ૬૩૫૨૯૬૩૦૯૦




