પ્રેસ નોટ. તાં.06/04/2020
કોરોના વાયરસ ને ફેલાતો અટકવવા.લાગુ કરેલ લોક ડાઉન ભગ કરતા ઈસમોને 12 જેટલા વાહનો ને ડિટેન.કરતા અમરેલી સિટી પોસ્ટઃના લેડી પી એસ આઈ સેજલ આર મેઘાણી દ્વારા આજરો અમરેલી જિલ્લા
એસ પી શ્રી નિરલિપ્ત રાય સાહેબ ની સૂચના આનુસાર. તથા અમરેલી સિટિ પી આઈ ખેર ના માર્ગદર્શન દ્વારા શહેર મા જૂદા જુદા વિસ્તારો કોરોના મહામારીની
ગંભીરતા ને હળવાશ લઈ કેટલાક ઈસમો દ્વારા વાહનો લઈને તેમજ વાહનો વગેરે બિન જરૂરી માસક પહેર્યા વગર તથા ખોટા મેડિકલ ના કાગડો રાખી ને ફરતા ઈસમો પર વોચ રાખીને કાયદા નું ભાન કરવા મા આવ્યું તથા ખોટા આટા ફેરા કરતા ઈસમો વિરુધ્ધ કડક કાર્યવાહી થશે એવી જાણ કરવામાં આવી
રિપોટર.
ભાવેશ વાઘેલા.અમરેલી