Uncategorized

15 મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસ ના દિવસે અને ભાવનગર શહેર માં crime and corruption કંટ્રોલ એસોસિયન ના ઉપપ્રમુખ સુરેશભાઈ સાટિયા ના જન્મદિવસ નિમિત્તે ભાવનગર

15 મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસ ના દિવસે અને ભાવનગર શહેર માં crime and corruption કંટ્રોલ એસોસિયન ના ઉપપ્રમુખ સુરેશભાઈ સાટિયા ના જન્મદિવસ નિમિત્તે ભાવનગર શહેરમાં માસ્ક ર્વિતરણ અને બ્લડ ડોનેશન કેમ રાખવામાં આવ્યો હતો
કોરોના જેવી માં મારી ચાલી રહી છે ત્યારે ભાવનગર શહેરના crime and corruption કંટ્રોલ એસોસિએશનના પ્રમુખ ભાર્ગવભાઈ ચાંદલીયા અને ઉપપ્રમુખ સુરેશભાઈ સાટીયા અને તેમની ટીમ દ્વારા જ્યારે ગુજરાત સરકારે માસ્ક ના પહેનાર ને 1000 નો દંડ કરવામાં આવે છે તેને ધ્યાનમાં રાખી માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેથી કરી ભ્રષ્ટાચાર ઓછો થાય અને ગરીબ લોકો માસ્ક નાના દંડથી બચી શકે કોરોના જેવી માં મારી માં થેલેસીમિયા જેવી બીમારીઓથી પીડાતા લોકો માટે સરળતાથી બ્લડ મળે તેના માટે બ્લડ ડોનેશન કેપરાખવામાં આવ્યો હતો.

IMG-20200816-WA0067-2.jpg IMG-20200816-WA0068-1.jpg IMG-20200816-WA0069-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *