*BAPS સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન બંધ રહેશે…*
તાજેતરમાં પ્રસરી રહેલી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ અંગે સરકારશ્રીના અભિગમને લક્ષમાં લઈને, જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે, સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન, આરતી, અભિષેક, સત્સંગ વગેરે બધું જ તા. 31-3-2020 સુધી બંધ રાખવામાં આવેલ છે. તા. 31-3-2020 બાદ પરિસ્થિતિને લક્ષમાં લઈને આગળની સૂચના આપવામાં આવશે.