HAPPY BIRTH DAY : માત્ર ૪ વર્ષની ઉંમરથી સંગીતમાં રસ ધરાવતો દામનગરનાં સેવાભાવી વેપારી જયેશભાઈ મકવાણાનો પુત્ર દર્શન નો આજે તા.૮-૬ નાં રોજ ૧૧મો જન્મ દિવસ છે.દામનગર પ્રા.શા. નઁ.૨ માં ધો. ૫માં અભ્યાસ કરતા દર્શનને તબલા વગાડવામાં ખુબજ રસ છે.નવરાત્રિમાં રાસ મંડળ માં સંગીતકારો સાથે તબલા વગાડી ખેલૈયાઓને મોજ કરાવે છે.દર્શનને HAPPY BIRTH DAY.


