HAPPY BIRTH DAY : તળાજા તાલુકાના રાળગોન ગામનાં પાલીવાળ સમાજનાં યુવા આગેવાન અને શ્રી સ્વામી વિવેકાનંદ યુવક મંડળ રાળગોન નાં પ્રમુખ નાનજીભાઈ જે.પંડ્યા નાં સુપુત્ર જલદિપ નો આજે જન્મ દિવસ છે.( ૨૩ મુ બેઠું )જલદિપે ભાવનગરમાં B.S.C.નાં છેલ્લાં વર્ષની એકજામ આપી છે.આજે પરિવાર નાં સભ્યો સાથે રહી શિવ સ્મરણ કરી જન્મ દિવસ સાદગી રીતે ઉજવશે. નાનજીભાઈ નાં જીગરી મિત્ર રિપોર્ટર અતુલ શુકલે જલદિપ ને હાર્ટલી અભિનંદન પાઠવ્યા છે.


