અમદાવાદ વેજલપુર વિધાનસભા વિસ્તાર માં આવતાસરખેજ મા આવેલ ગાયત્રીનગર માં વચ્ચે નો રસ્તો પંદર ફુટ વાળો તેનુ આર સી સી રોડ બનાવવા માટે નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ તારીખ.27-8-2020 ને ગુરુવારે જેમાં માનનીય ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણ ના હસ્તે તેનું ખાતમુહરત કરવામાં આવ્યું જેમાં મ્યુ કાઉન્સિલર શ્રી અરવિંદભાઇ.જેઠીબેન ડાંગર.જયેશભાઈ તથા વોર્ડ ના મંત્રીઓ અને કાર્યકરો હાજર રહયા સારું કામ થાય તેમા સૌ નો આભાર લિ.સરખેજ વોર્ડ મંત્રી કાળુભાઈ ચૌહાણ તથા ગાયત્રીનગર ના કાર્યકરો




