અમરેલી કોરોના અપડેટ*
આજે તા. ૯ જુનના અમરેલી જિલ્લામાં વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
*૧. અમરેલી શહેરના લાઠી રોડ પર રહેતા ૭૧ વર્ષીય પુરૂષ*
– અમદાવાદથી આવેલા એમના ભાઈના સંપર્કમાં આવેલા છે
*૨. લીલીયાના સલડી ગામના ૨૯ વર્ષીય પુરુષ*
– કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
*૩. સાવરકુંડલાના નાની વડાળના ૭૦ વર્ષીય પુરુષ*
– મુંબઈથી તા. ૭ જુનના આવેલા છે
જિલ્લામાં ૨ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૯ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ ૧૮ પોઝિટિવ કેસમાંથી હાલ ૭ એક્ટિવ કેસ છે.
*સુમિત ગોહિલ*
જિલ્લા માહિતી કચેરી
અમરેલી
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
